તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $\frac{x-2}{x+2} - \frac{x+2}{x-2} = \frac{3}{7}$

  • A
    હા,તે દ્વિઘાત સમીકરણ છે.
  • B
    ના,તે દ્વિઘાત સમીકરણ નથી.
  • C
    તે સુરેખ સમીકરણ છે.
  • D
    તે ત્રિઘાત સમીકરણ છે.

Explore More

Similar Questions

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $x^{2} - kx + 25 = 0$.

જો $\frac{1}{2}$ એ સમીકરણ $x^{2}+kx-\frac{5}{4}=0$ નું બીજ હોય,તો $k$ ની કિંમત શોધો.

જો સમીકરણ $kx^{2} + 2x - 3 = 0$ નું એક બીજ $2$ હોય,તો $k$ શોધો.

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $x^{4}-5x^{2}+3x-1=0$.

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $\frac{1}{x-3}-\frac{1}{x+5}=\frac{1}{6} \,(x \neq 3, -5)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo