જ્યારે નીચેનામાંથી કયા પદાર્થનું શ્વસન થાય ત્યારે $CO_2$ નો ઉત્સર્ગ,ઓક્સિજનના અંતઃગ્રહણ કરતા વધારે હોય છે?

  • A
    સુક્રોઝનું શ્વસન થાય
  • B
    ગ્લુકોઝનું શ્વસન થાય
  • C
    કાર્બનિક એસિડનું શ્વસન થાય
  • D
    ચરબીનું શ્વસન થાય

Explore More

Similar Questions

માંસલ વનસ્પતિઓમાં,$R.Q.$ નું મૂલ્ય $1$ કરતા ઓછું હોય છે કારણ કે:

જ્યારે શ્વસન પદાર્થોમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ત્યારે $RQ$ નું મૂલ્ય કેટલું હોય છે?

લેક્ટિક એસિડ આથવણનો શ્વસનાંક $(RQ)$ કેટલો છે?

જે પદાર્થનો $RQ$ એક કરતા ઓછો હોય તે છે:

......... નાં શ્વસન દરમિયાન શ્વસનાંક $(RQ)$ એક કરતા ઓછો હોય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo