યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(99)^{3}$
$970270 $
$979270 $
$990277 $
$970299 $
આપેલી બહુપદીઓની ઘાત જણાવો : $2-y^{2}-y^{3}+2 y^{8}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $9 x^{2}+6 x y+y^{2}$
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = x -5$
ચકાસો : $2$ અને $0$ બહુપદી $x^{2}-2 x$ નાં શૂન્યો છે.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $\left(y^{2}+\frac{3}{2}\right)\left(y^{2}-\frac{3}{2}\right)$