ઈથાઈનનું મંદ $H_2SO_4$ અને $Hg(II)$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

  • A
    ઈથેનોલ
  • B
    ઈથેનાલ
  • C
    મિથોક્સિમીથેન
  • D
    ઈથાઈલ હાઈડ્રોજન સલ્ફેટ

Explore More

Similar Questions

નીચેના હાઇડ્રોકાર્બન માટે એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ ઓળખો:

સાયક્લો$[18]$ કાર્બન એ કાર્બનનું એક અપરરૂપ છે જેનું આણ્વીય સૂત્ર $C_{18}$ છે. તે $18$ કાર્બન પરમાણુઓની બનેલી એક રીંગ છે,જે એકાંતરે સિંગલ અને ટ્રિપલ બોન્ડ દ્વારા જોડાયેલા છે. આ સાયક્લોકાર્બનમાં હાજર ટ્રિપલ બોન્ડની કુલ સંખ્યા કેટલી છે?

જ્યારે એસીટીલીનને મરક્યુરીક સલ્ફેટ ધરાવતા મંદ સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજમાં $\pi$-બંધની સંખ્યા જણાવો.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે? $CH_3-C \equiv C-CH_3 + Na \xrightarrow{liquid \ NH_3}$

જ્યારે કેલ્શિયમ કાર્બાઇડને પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo