ઇથેનોલ અને ફિનોલને નીચેનામાંથી કોના દ્વારા અલગ પાડી શકાતા નથી?

  • A
    $I_2/NaOH$
  • B
    તટસ્થ $FeCl_3$
  • C
    $Br_2/H_2O$
  • D
    $NaHCO_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ $Na$ ધાતુ સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે?

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં $Z$ શું છે?
$Z$ $\xrightarrow{PCl_5} X$ $\xrightarrow{Alc. KOH} Y$ $\xrightarrow{dil. H_2SO_4} Z$

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન ફ્રિડેલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Difficult
View Solution

કોલમ-$I$ માં આપેલી પ્રક્રિયાઓને કોલમ-$II$ માં આપેલી નીપજો અને પ્રક્રિયાઓના નામ સાથે જોડો.
કોલમ-$I$ (પ્રક્રિયા) કોલમ-$II$ (નીપજ અને પ્રક્રિયાનું નામ)
$A$. ફિનોલ $+$ મંદ $HNO_3$ $i$. મોનોનાઇટ્રોફિનોલ,નાઇટ્રેશન
$B$. ફિનોલ $+$ બ્રોમીનજળ $ii$. $2,4,6$-ટ્રાયબ્રોમોફિનોલ,બ્રોમિનેશન
$C$. ફિનોલ $+$ $Na_2Cr_2O_7/H_2SO_4$ $iii$. બેન્ઝોકિવોનોન,ઓક્સિડેશન
$D$. સોડિયમ ફિનોક્સાઇડ $+$ $CO_2$ અને ત્યારબાદ $H^+$ $iv$. સેલિસિલિક એસિડ,કોલ્બે પ્રક્રિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo