મુખત્રિકોણ (Estuarine) મત્સ્ય ઉછેરમાં કઈ માછલીઓનો સમાવેશ થાય છે?

  • A
    હિલસા અને લિઝા
  • B
    રોહુ અને હિલસા
  • C
    વાલાગો અને હિલસા
  • D
    કટલા અને હિલસા

Explore More

Similar Questions

મત્સ્ય ઉછેર (Pisciculture) માં શાનો ઉછેર અને ઉત્પાદન કરવામાં આવે છે?

$S$ - વિધાન: વિશ્વમાં $2/3$ ભાગ જેટલું પાણી છે.
$R$ - કારણ: દુનિયાનું લગભગ $90\%$ મત્સ્ય ઉત્પાદન દરિયામાંથી આવે છે.

અસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું $Mackerel$ (મેક્રેરેલ) છે?

નીચેનામાંથી કઈ મીઠા પાણીની ખાદ્યમાછલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo