સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ શું સ્ત્રાવ કરે છે?

  • A
    ઇન્સ્યુલિન
  • B
    ગ્લુકાગોન
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    $HCl$

Explore More

Similar Questions

પ્રાણીના શરીરમાં ઈન્સ્યુલિનનું ઈન્જેક્શન આપવાથી નીચેનામાંથી શેમાં વધારો થાય છે?

$Glucagon$ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે?

ડાયાબિટીસ મેલિટસ એ ..... ના કારણે થાય છે.

ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ:

સ્વાદુપિંડ માટે યોગ્ય વિકલ્પો પસંદ કરો:
$I-$ સંયુક્ત ગ્રંથિ
$II-$ લંબાયેલું અંગ
$III-$ $U$ આકારના પકવાશયની વચ્ચે આવેલું
$IV-$ બાહ્યસ્ત્રાવી ભાગ ઉત્સેચકોયુક્ત એસિડિક સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે
$V-$ અંતઃસ્ત્રાવી ભાગ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo