એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $C_2H_5O$ છે અને તેનું આણ્વીય દળ $90$ છે. તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

  • A
    $C_2H_5O$
  • B
    $C_3H_6O_3$
  • C
    $C_4H_{10}O_2$
  • D
    $C_5H_{14}O$

Explore More

Similar Questions

પદાર્થના અણુમાં રહેલા પરમાણુઓનો સાદો ગુણોત્તર દર્શાવતા સૂત્રને શું કહે છે?

એક પૃથ્થકરણમાં એક ચોક્કસ પદાર્થમાં આયોડિન અને ઓક્સિજનનો ગુણોત્તર $254:80$ છે. આ પદાર્થનું સૂત્ર શું હશે? (પરમાણુભાર $I = 127$,$O = 16$)

$32.2 \ g$ $Na_2SO_4 \cdot 10H_2O$ માં ઓક્સિજનના ગ્રામની સંખ્યા આશરે કેટલી છે ($g$ માં)?

નીચેના તત્વોની ટકાવારી રચનાની ગણતરી કરો:
$(a)$ $CN_4H_4S$ માં સલ્ફર
$(b)$ $C_2H_4O_2$ માં કાર્બન
$(c)$ $CN_2H_2O$ માં નાઈટ્રોજન
$(d)$ $C_6H_6$ માં હાઈડ્રોજન
આપેલ પરમાણ્વીય દળ: $C = 12, H = 1, O = 16, N = 14, S = 32$.

Difficult
View Solution

કેલ્શિયમ પાયરોફોસ્ફેટનું રાસાયણિક સૂત્ર $Ca_2P_2O_7$ છે. તો ફેરિક પાયરોફોસ્ફેટનું સૂત્ર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo