એલિંગહામ આકૃતિ શું દર્શાવે છે?

  • A
    તાપમાન સાથે $\Delta G$ માં ફેરફાર
  • B
    તાપમાન સાથે $\Delta H$ માં ફેરફાર
  • C
    દબાણ સાથે $\Delta G$ માં ફેરફાર
  • D
    તાપમાન સાથે $(\Delta G - T\Delta S)$ માં ફેરફાર

Explore More

Similar Questions

વિધાન $(A)$ $Mg$ એ $1350^{\circ} C$ થી ઉપર $Al_2O_3$ નું રિડક્શન કરી શકે છે.
વિધાન $(B)$ $Al$ એ $1350^{\circ} C$ થી નીચે $MgO$ નું રિડક્શન કરી શકે છે.
સાચો જવાબ છે

સિલ્વર એમાલગમમાંથી સિલ્વર મેળવવા માટે,તેને કઈ ધાતુના પાત્રમાં ગરમ કરવામાં આવે છે?

કૉપર પાઇરાઇટ્સમાંથી $Cu$ મેળવવાની વિધિમાં બનતા સ્લેગનું રાસાયણિક સંઘટન ...... છે.

એલ્યુમિનિયમના વિદ્યુતવિભાજ્ય નિષ્કર્ષણમાં પિગલીત ક્રાયોલાઈટ $(Na_3AlF_6)$ નો ઉપયોગ શેના માટે થાય છે?

કોપરનું નિષ્કર્ષણ/શુદ્ધીકરણ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo