નાઈટ્રોબેન્ઝીનનું નિર્બળ એસિડિક માધ્યમમાં વિદ્યુતવિભાજનીય રિડક્શન કરવાથી શું મળે છે?

  • A
    એનિલીન
  • B
    નાઈટ્રોસોબેન્ઝીન
  • C
    $N$-ફિનાઈલહાઈડ્રોક્સિલએમાઈન
  • D
    $p$-હાઈડ્રોક્સિએનિલીન

Explore More

Similar Questions

નીચે એરોમેટિક પ્રાથમિક એમાઈન માટેની પુષ્ટિકરણ કસોટી છે. પ્રક્રિયક $(A)$ અને $(B)$ ઓળખો.

$PhNH_2 + Ph_3COH \xrightarrow{H^{+}} P$ (મુખ્ય) ($N$-વ્યુત્પન્ન નથી). નીપજ $(P)$ શું છે?

$n$-બ્યુટાઈલએમાઈન $(CH_3CH_2CH_2CH_2NH_2)$ નું $NaNO_2/HCl$ સાથે વિએમિનેશન (અથવા) ડાયઝોટાઈઝેશન કરવાથી કેટલા સમઘટક બ્યુટીન મળે છે?

Difficult
View Solution

વિધાન : આલ્કાઈલ આઈસોસાયનાઈડ્સ એસિડિક પાણીમાં આલ્કાઈલ ફોર્મામાઈડ આપે છે.
કારણ : આઈસોસાયનાઈડ્સમાં,કાર્બન પહેલા ન્યુક્લિયોફાઈલ તરીકે અને પછી ઈલેક્ટ્રોફાઈલ તરીકે વર્તે છે.

નીચેનામાંથી સૌથી પ્રબળ બેઇઝ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo