પ્રમાણિત પરિસ્થિતિઓમાં કોષ પ્રક્રિયા $A_{(s)} + B^{+} \to A^{+} + B_{(s)}$; $\Delta H^o = -300 \ kJ$ ધરાવતા કોષની કાર્યક્ષમતા $70\%$ છે. કોષનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ :- .................... $V$ છે.

  • A
    $2.176$
  • B
    $+2.876$
  • C
    $1.248$
  • D
    $+1.648$

Explore More

Similar Questions

$[Cu^{2+}] = [Sn^{2+}] = 1 \, M$ અને $298 \, K$ તાપમાને આપેલી પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જા ફેરફાર ($J$ માં) કેટલો થશે?
$Cu_{(s)} + Sn^{2+}_{(aq)} \rightarrow Cu^{2+}_{(aq)} + Sn_{(s)}$
$(E^{\circ}_{Sn^{2+}|Sn} = -0.16 \, V, E^{\circ}_{Cu^{2+}|Cu} = 0.34 \, V, F = 96500 \, C \, mol^{-1})$

કોષ પ્રક્રિયા $Zn + Cu^{2+} \to Zn^{2+} + Cu$ માટે,કોષનું નિરૂપણ શું છે?

નીચેનામાંથી કઈ ધાતુ $CuSO_4$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે નહીં?

$Cu^{2+}_{(aq)} + Fe_{(s)} \rightleftharpoons Fe^{2+}_{(aq)} + Cu_{(s)}$ પ્રક્રિયા માટે $\Delta G^o$ નું મૂલ્ય જૂલમાં ગણો.
આપેલ છે: $E^o_{Cu^{2+}/Cu} = +0.34 \ V$,$E^o_{Fe^{2+}/Fe} = -0.44 \ V$.

Difficult
View Solution

જો $\lambda_{m}^{o}(SO_{4}^{2-}) = 160 \ S \ cm^{2} \ mol^{-1}$ અને $\Lambda_{m}^{o}(Al_{2}(SO_{4})_{3}) = 758 \ S \ cm^{2} \ mol^{-1}$ હોય,તો $\lambda_{m}^{o}(Al^{3+})$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo