માનવ રુધિર પર $2,3-DPG$ ની અસર શું છે?

  • A
    તે હિમોગ્લોબિન માટે $O_2$ ની આકર્ષણ શક્તિ વધારે છે.
  • B
    તે હિમોગ્લોબિન માટે $O_2$ ની આકર્ષણ શક્તિ ઘટાડે છે.
  • C
    તે મેદાની વિસ્તારોમાં રુધિરમાં વધે છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પરિબળો $HbO_2$ વિઘટન વક્રને જમણી બાજુ સ્થાનાંતરિત કરે છે?

આપેલ પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરવા માટે $RBC$ અને પ્લાઝ્મામાં કયો ઉત્સેચક હાજર હોય છે: $CO_2 + H_2O \rightleftharpoons H_2CO_3 \rightleftharpoons H^+ + HCO_3^-$?

મનુષ્યોમાં સામાન્ય શારીરિક સ્થિતિમાં,દર $100 \ ml$ ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓને કેટલું $O_2$ પહોંચાડી શકે છે ($ml$ માં)?

રુધિર પ્લાઝ્મામાં બાયકાર્બોનેટ્સ કયા સ્વરૂપમાં વહન પામે છે?

$A$: કાર્બન ડાયોક્સાઇડનો મુખ્ય ભાગ સોડિયમ બાયકાર્બોનેટના સ્વરૂપમાં વહન પામે છે.
$R$: રુધિરના પ્લાઝ્મામાં દ્રાવ્ય અવસ્થામાં પ્રતિ $100 \; ml$ રુધિરમાં $0.3 \; ml$ કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo