$bcc$ એકમ કોષની ધારની લંબાઈ $4 \times 10^{-10} \ m$ છે. ઘન એકમ કોષના અંતઃકેન્દ્રમાં રહેલા પરમાણુની ત્રિજ્યા કેટલી હશે?

  • A
    $\sqrt{3} \times 10^{-10} \ m$
  • B
    $4 \times 10^{-10} \ m$
  • C
    $0.414 \times 4 \times 10^{-10} \ m$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$336 \ pm$ ની ધારની લંબાઈ ધરાવતા સાદા ઘન એકમ કોષમાં સ્ફટિકીકરણ પામતી $5 \ g$ ધાતુમાં પરમાણુઓની સંખ્યા ગણો. (ધાતુની ઘનતા $= 9.4 \ g \ cm^{-3}$)

એલ્યુમિનિયમ ક્યુબિક ક્લોઝ પેક $(ccp)$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. જો તેની ધાત્વીય ત્રિજ્યા $125 \ pm$ હોય, તો એકમ કોષની બાજુની લંબાઈ કેટલી હશે?

$NH_4Cl$ સ્ફટિકીકરણ $bcc$ લેટિસમાં થાય છે. જો એકમ કોષની ધારીની લંબાઈ $387 \, pm$ હોય, તો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેનું અંતર ........ $pm$ થશે.

એક તત્વના $135 \ g$ માં $2.03 \times 10^{24}$ પરમાણુઓ છે. જો આ તત્વ ફલક કેન્દ્રિત ઘન $(FCC)$ લેટીસ રચનામાં સ્ફટિકીકરણ પામે અને તેની ધારની લંબાઈ $150 \ pm$ હોય, તો તે તત્વની ઘનતા ............... $g \ cm^{-3}$ છે.

$NaCl$ એ ફેસ-સેન્ટર્ડ ક્યુબિક બંધારણ ધરાવે છે. એકમ કોષની ધારની લંબાઈ $0.564 \ nm$ છે. સોડિયમ ક્લોરાઈડની ઘનતા કેટલી હશે? $.............. \ g/cm^3$ [$1 \ nm = 10^{-7} \ cm$]

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo