બેન્ઝીનમાં દરેક કાર્બન પરમાણુ કઈ સંકરણ અવસ્થામાં હોય છે?

  • A
    $sp^3$
  • B
    $sp^2$
  • C
    $sp$
  • D
    $s^3p$

Explore More

Similar Questions

$A$ થી $B$ ના રૂપાંતરણમાં,સામેલ ઇલેક્ટ્રોફાઇલ કયો છે?

નીચેના પ્રશ્નોના જવાબ આપો: ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન પ્રક્રિયામાં કયો ઉદ્દીપક વપરાય છે? અને તેનું કાર્ય શું છે?

નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ $P$ ઓળખો:
$\text{Benzene} + \text{Ozone (excess)}$ $\xrightarrow{CCl_4} \text{Benzene triozonide}$ $\xrightarrow{Zn/H_2O} P + H_2O_2$

નીચેના સંયોજનો માટે ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતાનો સાચો ક્રમ કયો છે: એનિલીન $(I)$,બેન્ઝિન $(II)$ અને નાઈટ્રોબેન્ઝિન $(III)$?

નીપજો $E, F, G, H$ ના બંધારણો અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo