કયા તબક્કા દરમિયાન રીકોમ્બિનેઝ ઉત્સેચક સક્રિય હોય છે?

  • A
    પૂર્વાવસ્થા-$I$ ના $3^{rd}$ તબક્કાના અંતે
  • B
    પૂર્વાવસ્થા-$I$ ના $1^{st}$ તબક્કાની શરૂઆતમાં
  • C
    પૂર્વાવસ્થા-$I$ નો $3^{rd}$ તબક્કો
  • D
    પૂર્વાવસ્થા-$I$ ના $5^{th}$ તબક્કાની શરૂઆતમાં

Explore More

Similar Questions

કયા તબક્કામાં રંગસૂત્રોનું સંકોચન મહત્તમ કક્ષાએ પહોંચે છે?

કયા કોષોમાં અર્ધીકરણ (Meiosis) પ્રકારે કોષવિભાજન થાય છે?

પૂર્વાવસ્થા-$I$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયો તબક્કો અસંગત છે?

અર્ધીકરણના નીચેના તબક્કાઓને તેમની સંબંધિત ઘટનાઓ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$a$. ઝાયગોટીન $i$. ટર્મીનલાઈઝેશન (ઉપાન્તીભવન)
$b$. પેકીટીન $ii$. ચાયેસ્સેટા (સ્વસ્તિક ચોકડી)
$c$. ડીપ્લોટીન $iii$. વ્યતિકરણ (ક્રોસીંગ ઓવર)
$d$. ડાયાકાઈનેસીસ $iv$. સૂત્રયુગ્મન (સાઈનેપ્સીસ)

સાચો વિકલ્પ પસંદ કરો: $a \quad b \quad c \quad d$

જ્યારે અર્ધીકરણના પ્રથમ ન્યૂનકારી વિભાજનમાં રંગસૂત્રોની સંખ્યા પહેલેથી જ અડધી થઈ ગઈ હોય,ત્યારે બીજા અર્ધીકરણ વિભાજનની શું જરૂરિયાત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo