એલ્યુમિનાના વિદ્યુતવિભાજનીય રિડક્શન દરમિયાન,કેથોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

  • A
    $2 H_2 O \longrightarrow O_2 + 4 H^{+} + 4 e^{-}$
  • B
    $3 F^{-} \longrightarrow 3 F + 3 e^{-}$
  • C
    $Al^{3+} + 3 e^{-} \longrightarrow Al$
  • D
    $2 H^{+} + 2 e^{-} \longrightarrow H_2$

Explore More

Similar Questions

એક પાત્રમાં $10 \ atm$ દબાણ અને $27^\circ C$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. પાત્રમાંથી વાયુનું અડધું દળ દૂર કરવામાં આવે છે અને બાકી રહેલા વાયુનું તાપમાન વધારીને $87^\circ C$ કરવામાં આવે છે. તો પાત્રમાં વાયુનું દબાણ ...... $atm$ થશે.

જો $A(1,2,3), B(3,7,-2), C(6,7,7)$ અને $D(-1,0,-1)$ સમતલના બિંદુઓ હોય,તો $\triangle ABD$ અને $\triangle ACD$ ના મધ્યકેન્દ્રોમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ શોધો.

$(40 \hat{i} + 50 \hat{j} - 25 \hat{k}) \text{ m/s}$ ના વેગથી ગતિ કરતો એક બોમ્બ $1:4$ ના દળના ગુણોત્તરમાં બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. વિસ્ફોટ પછી નાનો ટુકડો $(200 \hat{i} + 70 \hat{j} + 15 \hat{k}) \text{ m/s}$ ના વેગથી દૂર જાય છે. વિસ્ફોટ પછી મોટા ટુકડાનો વેગ કેટલો હશે?

ધારો કે $P$ એ $(2,1,0), (4,1,1)$ અને $(5,0,1)$ બિંદુઓમાંથી પસાર થતું સમતલ છે અને $R$ એ કોઈ બિંદુ $(2,1,6)$ છે. તો સમતલ $P$ માં $R$ નું પ્રતિબિંબ શોધો.

ભ્રૂણીય અવસ્થામાં $RBC$ ક્યાં વિકસે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo