ભૂખમરા દરમિયાન,શરીરની ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે ખોરાકના ઘટકોના પાચનનો ક્રમ શું હશે?

  • A
    કાર્બોદિત $\rightarrow$ ચરબી $\rightarrow$ પ્રોટીન
  • B
    કાર્બોદિત $\rightarrow$ પ્રોટીન $\rightarrow$ ચરબી
  • C
    ચરબી $\rightarrow$ પ્રોટીન $\rightarrow$ કાર્બોદિત
  • D
    ચરબી $\rightarrow$ કાર્બોદિત $\rightarrow$ પ્રોટીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મુખ્ય કોષીય અંતઃસ્થ ધન આયન (intracellular cation) છે?

કઈ જોડી સાચી છે?

પાણીના અણુમાં $H$ અને $O$ પરમાણુઓ કયા પ્રકારના બંધ દ્વારા જોડાયેલા હોય છે?

શરીરના પ્રવાહીની અચળ $pH$ કયા બફર ક્ષારો દ્વારા જાળવી રાખવામાં આવે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. ગ્લુકોનીઓજીનેસિસ$I$. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ
$Q$. ગ્લાયકોજીનેસિસ$II$. ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતરણ
$R$. ગ્લાયકોજીનોલાયસીસ$III$. બિન-કાર્બોદિત સ્ત્રોતોમાંથી ગ્લુકોઝનું નિર્માણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo