ઓસ્મોસિસ (અભિસરણ) દરમિયાન,અર્ધપારગમ્ય પટલમાંથી પાણીનો પ્રવાહ:

  • A
    માત્ર ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી
  • B
    માત્ર વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી
  • C
    અર્ધપારગમ્ય પટલની બંને બાજુથી સમાન પ્રવાહ દર સાથે
  • D
    અર્ધપારગમ્ય પટલની બંને બાજુથી અસમાન પ્રવાહ દર સાથે

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $1.25 \ dm^3$ પાણીમાં $1.7 \ g \ CaCl_2$ ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) કેટલું હશે ($atm$ માં)? જો $CaCl_2$ માટે વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) $2.47$ અને મોલર દળ $111 \ g \ mol^{-1}$ હોય. $[R=0.082 \ dm^3 \ atm \ mol^{-1} \ K^{-1}]$

$.......... \%$ ગ્લુકોઝનું દ્રાવણ $1.5 \% \, (w/V)$ યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનિક છે.

અભિસરણ દબાણ નક્કી કરવાની આદર્શ રીત ...... છે.

$27\,^oC$ તાપમાને $0.6\,g$ દ્રાવ્યને $0.1\,L$ દ્રાવકમાં ઓગાળતાં $1.23\,atm$ જેટલું અભિસરણ દબાણ ઉત્પન્ન થાય છે. તો દ્રાવ્યનો અણુભાર .......... $g\,mol^{-1}$ હશે.

$10 \ g$ પ્રતિ $dm^3$ યુરિયા (આણ્વીય દળ $= 60 \ g \ mol^{-1}$) ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વીય દળ ........ $g \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo