ભ્રૂણીય વિકાસ દરમિયાન,અગ્ર/પશ્ચ,પૃષ્ઠ/વક્ષ અથવા મધ્ય/પાર્શ્વ અક્ષ પર ધ્રુવીયતાની સ્થાપનાને શું કહેવામાં આવે છે?

  • A
    પેટર્ન ફોર્મેશન (ભાત નિર્માણ)
  • B
    ઓર્ગેનાઈઝર ફિનોમિના (આયોજક ઘટના)
  • C
    એક્સિસ ફોર્મેશન (અક્ષ નિર્માણ)
  • D
    એનામોર્ફોસિસ

Explore More

Similar Questions

$5\, cm$ ત્રિજ્યા ધરાવતા એક પોલા ધાતુના ગોળાને એવી રીતે વીજભારિત કરવામાં આવે છે કે તેની સપાટી પરનું સ્થિતિમાન $10\, V$ થાય. ગોળાના કેન્દ્ર પરનું સ્થિતિમાન .....$V$ છે.

સેલ્સિયસ સ્કેલ પર એક પદાર્થનું તાપમાન $30$ ડિગ્રી વધે છે. ફેરનહીટ સ્કેલ પર તાપમાનમાં થતો વધારો ......... $^o$$F$ છે.

નીચેના વિધાનોનું અવલોકન કરો :
$I$. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ક્લોરોફોર્મની બનાવટમાં થાય છે.
$II$. બ્લીચિંગ પાવડર $CoCl_2$ ની હાજરીમાં વિઘટન પામીને $O_2$ મુક્ત કરે છે.
$III$. ફ્લોરિનની બનાવટમાં જલીય $KHF_2$ નો ઉપયોગ થાય છે.
સાચું સંયોજન કયું છે :

એક પાટિયું જેની ઉપર એક નાનો બ્લોક મૂકેલો છે,તે ઉર્ધ્વ દિશામાં $SHM$ કરે છે. તેનો આવર્તકાળ $2 \, s$ છે. ન્યૂનતમ કંપવિસ્તાર કેટલો હોય કે જેથી બ્લોક પાટિયાથી અલગ થઈ જાય?

મોટાભાગની લુપ્તપ્રાય પ્રજાતિઓ કોનો ભોગ બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo