જમીનના ખોદકામ દરમિયાન,જમીનના સૌથી ઊંડા સ્તરમાંથી પરાગરજના અશ્મિઓ મળી આવ્યા હતા. પરાગરજ અશ્મિ તરીકે રહી કારણ કે

  • A
    પરાગરજ અલિંગી પ્રજનન રચનાઓ છે
  • B
    પરાગરજનું અંતઃઆવરણ પેક્ટીનનું બનેલું હોય છે
  • C
    બાહ્ય આવરણ પર કાંટાદાર રચનાઓ હોય છે
  • D
    પરાગરજનું બાહ્ય આવરણ ઉત્સેચકોની ક્રિયા સામે અત્યંત પ્રતિરોધક છે

Explore More

Similar Questions

વિધાન $A$: પરાગરજ અશ્મિ સ્વરૂપે જોવા મળે છે.
કારણ $R$: તેની બાહ્ય દીવાલમાં સ્પોરોપોલેનિન જોવા મળે છે.

સૌથી ઓછા કોષો ધરાવતો નર જન્યુજનક (male gametophyte) શેમાં જોવા મળે છે?

બાહ્યાવરણ (exine) માં જે સ્થાને સ્પોરોપોલેનિન ગેરહાજર હોય છે,તેને ....... તરીકે ઓળખવામાં આવે છે.

નીચેનામાંથી કયું લાક્ષણિક પરાગાશયનું લક્ષણ નથી?

આપેલ આકૃતિ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo