Duffy,Kidd,અને Lewis એ . . . . . . ના નામ છે.

  • A
    પારજનીનિક પ્રાણીઓ (transgenic animals)
  • B
    રુધિરજૂથ પ્રણાલીઓ (blood group systems)
  • C
    એન્ટિબોડી ઉત્પન્ન કરતા કોષો
  • D
    વૈજ્ઞાનિકો જેમણે વિવિધ ગ્લાયકોપ્રોટીન શોધ્યા હતા

Explore More

Similar Questions

ભ્રૂણના એરિથ્રોપોએટિક અંગો . . . . . . અને . . . . . . છે.

રુધિરજૂથની $ABO$ પદ્ધતિમાં,જો બંને એન્ટિજન હાજર હોય પરંતુ કોઈ ઍન્ટિબોડી ન હોય,તો વ્યક્તિનું રુધિરજૂથ ................... હશે.

કયો ઉત્સેચક નિષ્ક્રિય ફાઈબ્રિનોજનને ફાઈબ્રિનમાં રૂપાંતરિત કરવા માટે ઉપયોગી છે?

$A$: પીળી અસ્થિમજ્જા એ અનામત રક્તકણ ઉત્પાદક પેશી છે.
$R$: ગંભીર રક્તસ્ત્રાવ પછી,પીળી અસ્થિમજ્જા લાલ અસ્થિમજ્જામાં રૂપાંતરિત થઈ શકે છે.

યકૃતમાંથી બનાવવામાં આવતા ટોનિક રક્તકણોના નિર્માણ (haematopoiesis) અથવા એનિમિયાને મટાડવામાં ખૂબ જ અસરકારક છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo