ક્લોરામ્ફેનિકોલ રેઝિસ્ટન્સ જનીનને કારણે,ક્લોરામ્ફેનિકોલની હાજરીમાં રૂપાંતરિત કોષને પસંદ કરી શકાય છે. આ કિસ્સામાં ક્લોરામ્ફેનિકોલ રેઝિસ્ટન્સ જનીનને શું કહેવામાં આવે છે?

  • A
    પ્રતિકૃતિનું ઉદગમસ્થાન (Origin of replication)
  • B
    પસંદગીમાન ચિહ્ન (Selectable marker)
  • C
    ક્લોનિંગ સાઇટ્સ
  • D
    ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન

Explore More

Similar Questions

પ્લાઝમીડ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કુદરતી રીતે જોવા મળતા $E. coli$ માં કયા પ્રતિજૈવિકદ્રવ્ય (antibiotic) સામે અવરોધન જોવા મળે છે?

વિવિધ ક્ષેત્રોમાં . . . . . . વડે અભિરંજિત કર્યા પછી $DNA$ નો અભ્યાસ કરી શકાય છે.

નીચેનામાંથી પેલિન્ડ્રોમિક ક્રમ ઓળખો:

રિસ્ટ્રિક્શન ઉત્સેચકો મુખ્યત્વે શેમાંથી અલગ કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo