| અમીબા અને પેરામેશિયમ વચ્ચેની સમાનતાઓ | અમીબા અને પેરામેશિયમ વચ્ચેના તફાવતો |
|---|---|
| $(i)$ બંને એકકોષીય સુકોષકેન્દ્રી સજીવો છે. | $(i)$ અમીબામાં એક કોષકેન્દ્ર હોય છે,જ્યારે પેરામેશિયમમાં બે કોષકેન્દ્રો (બૃહદકેન્દ્ર અને લઘુકેન્દ્ર) હોય છે. |
| (ii) બંનેમાં પાચન માટે અન્નધાની હોય છે. | (ii) અમીબા ખોટા પગ (કૂટપાદ) ની મદદથી પ્રચલન કરે છે,જ્યારે પેરામેશિયમ સિલિયા (પક્ષ્મ) ની મદદથી પ્રચલન કરે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo