ચેતાકોષની રચના દોરો અને તેના કાર્યો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ચેતાકોષો એ ચેતાતંત્રના કાર્યાત્મક એકમો છે. ચેતાકોષના ત્રણ મુખ્ય ભાગો શિખાતંતુ (dendrite),કોષકાય (cell body) અને અક્ષતંતુ (axon) છે.
ચેતાકોષના ત્રણ ભાગોના કાર્યો:
$1$. શિખાતંતુ: તે અન્ય કોષના અક્ષતંતુમાંથી માહિતી મેળવે છે અને સંદેશાઓને કોષકાય તરફ વહન કરે છે.
$2$. કોષકાય: તેમાં કોષકેન્દ્ર,કણાભસૂત્ર અને અન્ય અંગિકાઓ હોય છે. તે મુખ્યત્વે કોષની જાળવણી અને વૃદ્ધિ સાથે સંકળાયેલ છે.
$3$. અક્ષતંતુ: તે સંદેશાઓને કોષકાયથી દૂર ચેતાંત (nerve endings) તરફ વહન કરે છે.

Explore More

Similar Questions

મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખે છે?

આપણા શરીરમાં ગ્રાહીઓ (receptors) નું કાર્ય શું છે? એવી પરિસ્થિતિઓ વિશે વિચારો કે જ્યાં ગ્રાહીઓ યોગ્ય રીતે કામ કરતા નથી. કઈ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે?

Difficult
View Solution

વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે?

પરાવર્તી ક્રિયા અને ચાલવા વચ્ચે શું તફાવત છે?

બે ચેતાકોષો વચ્ચેની ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo