| હૃદયના સ્નાયુઓ | રેખિત સ્નાયુઓ |
|---|---|
| $(1)$ તે કાર્યમાં અનૈચ્છિક છે. | $(1)$ તે કાર્યમાં ઐચ્છિક છે. |
| $(2)$ તે એકકોષકેન્દ્રીય અને શાખિત હોય છે. | $(2)$ તે બહુકોષકેન્દ્રીય અને અશાખિત હોય છે. |
| $(3)$ તે માત્ર હૃદયમાં જોવા મળે છે. | $(3)$ તે અંગોમાં હાડકાં સાથે જોડાયેલા જોવા મળે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo