| મેદપૂર્ણ પેશી | રુધિર પેશી |
| $(1)$ તે કોલેજન તંતુઓ,ઈલાસ્ટિન તંતુઓ,ફાઈબ્રોબ્લાસ્ટ્સ,મેક્રોફેજ અને મેદકોષો (adipocytes) ની બનેલી છે. | $(1)$ તે $RBCs$,$WBCs$,ત્રાકકણો (platelets) અને રુધિરરસ (plasma) ની બનેલી છે. |
| $(2)$ તે ચરબીના સંશ્લેષણ,સંગ્રહ અને ચયાપચયમાં મદદ કરે છે. | $(2)$ તે પોષકતત્વો,ઉત્સર્ગ દ્રવ્યો,વાયુઓ અને અંતઃસ્ત્રાવોના વહનમાં મદદ કરે છે. |
| $(3)$ તે મુખ્યત્વે ત્વચાની નીચે અને આંતરિક અંગોની આસપાસ જોવા મળે છે. | $(3)$ તે રુધિરવાહિનીઓમાં પરિભ્રમણ કરતી જોવા મળે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo