| વિદ્યુતવિભાજનીય રિડક્શન | વિદ્યુતવિભાજનીય શુદ્ધિકરણ |
| આ પ્રક્રિયામાં પિગળેલા ક્લોરાઇડ અથવા ઓક્સાઇડમાંથી વિદ્યુતવિભાજન દ્વારા ધાતુ મેળવવામાં આવે છે. ધાતુ કેથોડ પર જમા થાય છે,જ્યારે ક્લોરિન અથવા ઓક્સિજન એનોડ પર મુક્ત થાય છે. | આ પ્રક્રિયામાં રિડક્શનની કોઈપણ પદ્ધતિ દ્વારા મેળવેલી અશુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. અશુદ્ધ ધાતુને એનોડ તરીકે,શુદ્ધ ધાતુને કેથોડ તરીકે અને ધાતુના ક્ષારના દ્રાવણને વિદ્યુતવિભાજ્ય તરીકે લેવામાં આવે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo