તફાવત આપો:
$(1)$ ટેક્ટોરિયલ પટલ અને રેઈસનરનું પટલ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ટેક્ટોરિયલ પટલ: ઓર્ગન ઓફ કોર્ટી (અંગ કોર્ટી) બેસિલર પટલ પર આવેલું હોય છે,જેમાં વાળકોષો (hair cells) હોય છે. વાળકોષોની હારમાળાની ઉપર એક પાતળું અને સ્થિતિસ્થાપક પટલ આવેલું હોય છે,જેને ટેક્ટોરિયલ પટલ કહેવામાં આવે છે.
રેઈસનરનું પટલ: અંતઃકર્ણના કર્ણાવર્ત (cochlea) માં એક અવકાશ હોય છે જેને સ્કેલા મીડિયા કહેવાય છે. સ્કેલા મીડિયાની છત રેઈસનરના પટલ દ્વારા બનેલી હોય છે.

Explore More

Similar Questions

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્ન :
$(1)$ અંતઃકર્ણ : વેસ્ટિબ્યુલર અંગ :: ઉદરિકા (કોક્લિયા) : .........
$(2)$ કોર્ટીનું અંગ : રોમકોષો :: ટેક્ટોરિયલ કલા : ........

સેક્યુલ અને યુટ્રિકલ ઉપસેલ ભાગ ધરાવે છે,જેને .... કહે છે.

મેમ્બ્રેનસ લેબિરિન્થ (પટલીય અંતઃકર્ણ) શેમાં સમાવિષ્ટ હોય છે?

કાનના અસ્થિઓનો બહારથી અંદર તરફનો ક્રમ કયો છે?

બાહ્યલસિકા (Perilymph) થી ભરેલ રચનાઓ - $P$
અંત:લસિકા (Endolymph) થી ભરેલ રચનાઓ - $Q$
$I -$ સ્કેલા વેસ્ટીબ્યુલી,$II -$ સ્કેલા ટિમ્પેની,$III -$ સ્કેલા મિડીયા
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P \quad\quad Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo