$1000 \ g$ પાણીમાં $120 \ g$ યુરિયા (આણ્વીય દળ $60$) ઓગાળતા $1.15 \ g / mL$ ઘનતા ધરાવતું દ્રાવણ મળે છે. દ્રાવણની મોલારિટી કેટલી છે ($M$ માં)?

  • A
    $1.78$
  • B
    $2.00$
  • C
    $2.05$
  • D
    $2.22$

Explore More

Similar Questions

કોઈપણ દ્રાવણનો મોલ અંશ $(X)$ કોના બરાબર હોય છે?

દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની નીચેની રીતો વ્યાખ્યાયિત કરો: દળ ટકાવારી,મોલારિટી,મોલાલિટી અને મોલ અંશ. આમાંથી કઈ રીતો તાપમાનથી સ્વતંત્ર છે અને શા માટે?

$500 g$ ના $0.25 m$ જલીય દ્રાવણ અને $250 mL$ ના $0.25 M$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2, \text{મોલર દળ} = 62 g/mol)$ નું દળ ગુણોત્તર શું છે?

જો $20 \ g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને પૂરતા પાણીમાં ઓગાળીને અંતિમ કદ $2 \ L$ કરવામાં આવે,તો ખાંડની સાંદ્રતા $mol \ L^{-1}$ માં ગણો.

Difficult
View Solution

$10 \ m$ દ્રાવણ મેળવવા માટે $x \ g$ પાણીમાં $124 \ g$ ઇથિલિન ગ્લાયકોલ (મોલર દળ $= 62 \ g \ mol^{-1}$) ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. $x$ નું મૂલ્ય ($g$ માં) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo