એક નિર્બળ એસિડનો વિયોજન અચળાંક અને વિયોજન અંશ અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $0.03$ છે. તો આ નિર્બળ એસિડના દ્રાવણની સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

  • A
    $0.2$
  • B
    $0.02$
  • C
    $0.5$
  • D
    $0.05$

Explore More

Similar Questions

એક નિર્બળ મોનોબેઝિક એસિડના $M/32$ દ્રાવણની તુલ્ય વાહકતા $8.0 \, \text{mho} \, \text{cm}^2$ છે અને અનંત મંદને તે $400 \, \text{mho} \, \text{cm}^2$ છે. આ એસિડનો વિયોજન અચળાંક કેટલો હશે?

એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના નીચેનામાંથી કયા સાંદ્રતા $(M)$ વાળા દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે?

નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતા એવું દ્રાવણ આપશે જે વિદ્યુતનું વહન કરતું નથી?

એમોનિયમ હાઇડ્રોક્સાઇડ $(NH_4OH)$ એ શું છે?

આયનીકરણનું પ્રમાણ ક્યારે વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo