ઉચ્ચ શુદ્ધતા ધરાવતો ડાયહાઈડ્રોજન $(>99.95 \%)$ નીચેનામાંથી કોના દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    $Ni$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને ગરમ $Ba(OH)_2$ દ્રાવણનું વિદ્યુતવિભાજન.
  • B
    $Zn$ ની મંદ $HCl$ સાથેની પ્રક્રિયા.
  • C
    બ્રાઈન દ્રાવણનું વિદ્યુતવિભાજન.
  • D
    $Pt$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને એસિડિક પાણીનું વિદ્યુતવિભાજન.

Explore More

Similar Questions

જ્યારે પીગળેલા અવસ્થામાં રહેલા આયનિક હાઇડ્રાઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે

$298.2 \ K$ તાપમાને હાઇડ્રોજન $(E_{H})$ અને તેના આઇસોટોપ,ડ્યુટેરિયમ $(E_{D})$ માટે બંધ વિયોજન એન્થાલ્પી ($kJ \ mol^{-1}$ માં) વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

નીચે પૈકી કઈ પ્રક્રિયામાં સૌથી વધુ શુદ્ધતા $(99.9\%)$ વાળો હાઇડ્રોજન મેળવી શકાય છે?

જ્યારે લાલચોળ ગરમ લોખંડ પર વરાળ પસાર કરવામાં આવે છે,ત્યારે બનતા પદાર્થો કયા છે?

$NH_4Cl$ અને $KNO_2$ ના મિશ્રણને ગરમ કરતા આપણને શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo