| આંતરદેશીય મત્સ્યઉદ્યોગ | દરિયાઈ મત્સ્યઉદ્યોગ |
|---|---|
| $1.$ આંતરદેશીય મત્સ્યઉદ્યોગમાં મીઠા પાણીના સ્ત્રોતો જેવા કે નહેરો,તળાવો,નદીઓ,સરોવરો વગેરે અને ખારા પાણીના સ્ત્રોતો જેવા કે ખાડીઓ અને લેગૂનનો સમાવેશ થાય છે. | $1.$ દરિયાઈ મત્સ્યઉદ્યોગમાં મહાસાગરો,ઊંડા દરિયા અને દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. |
| $2.$ આ સ્ત્રોતોમાંથી મોટાભાગનું મત્સ્ય ઉત્પાદન જળચર સંવર્ધન (Aquaculture) દ્વારા મેળવવામાં આવે છે. | $2.$ આ સ્ત્રોતોમાંથી મોટાભાગનું મત્સ્ય ઉત્પાદન માછલી પકડવાની પ્રક્રિયા (Capture fishing) દ્વારા મેળવવામાં આવે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo