| અભિસરણ દબાણ | અભિસરણ પોટેન્શિયલ |
| $(1)$ તે ધન ચિહ્ન સાથે બાર $(bar)$ માં દર્શાવવામાં આવે છે. | $(1)$ તે ઋણ ચિહ્ન સાથે બાર $(bar)$ માં દર્શાવવામાં આવે છે. |
| $(2)$ તે ધન દબાણ છે. | $(2)$ તે ઋણ દબાણ છે. |
| $(3)$ દ્રાવ્ય કણોની સાંદ્રતા વધવાથી તેનું મૂલ્ય વધે છે. | $(3)$ દ્રાવ્ય કણોની સાંદ્રતા વધવાથી તેનું મૂલ્ય ઘટે છે (વધુ ઋણ બને છે). |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo