| બિંદુક્ષરણ (Guttation) | બાષ્પોત્સર્જન (Transpiration) |
| $(1)$ તે સામાન્ય રીતે રાત્રે અથવા વહેલી સવારે થાય છે. | $(1)$ તે સામાન્ય રીતે દિવસ દરમિયાન થાય છે. |
| $(2)$ પાણી પ્રવાહી ટીપાં સ્વરૂપે ગુમાવાય છે. | $(2)$ પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવાય છે. |
| $(3)$ તે જલરંધ્ર (Hydathodes) દ્વારા થાય છે. | $(3)$ તે મુખ્યત્વે પર્ણરંધ્ર (Stomata) દ્વારા થાય છે. |
| $(4)$ તે અનિયંત્રિત પ્રક્રિયા છે. | $(4)$ તે રક્ષક કોષો દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo