| ચેતાતંત્ર | અંતઃસ્ત્રાવી તંત્ર |
| $1$. ચેતાતંત્રમાં તાત્કાલિક અસર જોવા મળે છે,જેમ કે પરાવર્તી ક્રિયામાં. | $1$. અંતઃસ્ત્રાવી અસર ધીમી અને વિલંબિત હોય છે. અંતઃસ્ત્રાવોની અસર થોડા સમય પછી જોવા મળે છે. |
| $2$. ચેતા આવેગો ચેતાકોષો દ્વારા વહન પામે છે. | $2$. અંતઃસ્ત્રાવો રુધિરપ્રવાહ દ્વારા વહન પામે છે. |
| $3$. ચેતાતંત્ર વૃદ્ધિને સીધી રીતે અસર કરતું નથી. | $3$. અંતઃસ્ત્રાવો વૃદ્ધિ અને વિકાસને અસર કરી શકે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo