| એસ્ટ્રોજન | ટેસ્ટોસ્ટેરોન |
|---|---|
| $(i)$ તે માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. | $(i)$ તે નર જાતીય અંતઃસ્ત્રાવ છે. |
| $(ii)$ તે માદા પ્રજનન અંગો (અંડપિંડ) દ્વારા સ્ત્રવિત થાય છે. | $(ii)$ તે નર પ્રજનન અંગો (શુક્રપિંડ) દ્વારા સ્ત્રવિત થાય છે. |
| $(iii)$ તે માદા પ્રજનન અંગોના વિકાસમાં મદદ કરે છે અને માદા ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. | $(iii)$ તે નર પ્રજનન અંગોના વિકાસમાં મદદ કરે છે અને નર ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. |
Explore More
| < strong>સ્તંભ $(A)$ | < strong>સ્તંભ $(B)$ |
| $(a)$ ઘ્રાણેન્દ્રિય ગ્રાહીઓ (Olfactory receptors) | $(i)$ જીભ |
| $(b)$ તાપમાન ગ્રાહીઓ (Thermoreceptors) | $(ii)$ આંખ |
| $(c)$ સ્વાદ ગ્રાહીઓ (Gustatoreceptors) | $(iii)$ નાક |
| $(d)$ પ્રકાશ ગ્રાહીઓ (Photoreceptors) | $(iv)$ ત્વચા |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo