| તફાવતનો મુદ્દો | અસ્થિ (Bone) | કાસ્થિ (Cartilage) |
|---|---|---|
| બંધારણ | તે મજબૂત અને બિન-લવચીક પેશી છે જેના કોષો કેલ્શિયમ અને ફોસ્ફરસના સંયોજનોથી બનેલા સખત આધારકમાં (matrix) ગોઠવાયેલા હોય છે. | તે નરમ અને લવચીક પેશી છે જેનું ઘન આધારક પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. તેમાં કોષો વચ્ચે વધુ જગ્યા હોય છે. |
| કાર્ય | તે શરીરને આધાર આપતું માળખું બનાવે છે અને સ્નાયુઓને જોડે છે જે શરીરના મુખ્ય અંગોને ટેકો આપે છે. | તે સાંધાઓ પર અસ્થિની સપાટીને લીસી બનાવે છે અને શરીરના ભાગોને આધાર તથા લવચીકતા આપે છે. |
| સ્થાન | તે કંકાલ તંત્રમાં જોવા મળે છે. | તે નાક,કાન,શ્વાસનળી અને સ્વરપેટીમાં જોવા મળે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo