| દ્વિભાજન | બહુભાજન |
|---|---|
| $(i)$ કોષકેન્દ્ર બે ભાગમાં વિભાજિત થાય છે. | $(i)$ કોષકેન્દ્ર ઘણા ભાગોમાં વિભાજિત થાય છે. |
| $(ii)$ તે સામાન્ય પરિસ્થિતિમાં થાય છે. | $(ii)$ તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં થાય છે (કોષ્ઠન અવસ્થા). |
| $(iii)$ તે બે સજીવો ઉત્પન્ન કરે છે. | $(iii)$ તે ઘણા સજીવોનું નિર્માણ કરે છે. |
| $(iv)$ દરેક કોષકેન્દ્ર વિભાજન પછી કોષરસનું વિભાજન થાય છે. ઉદાહરણ: $Amoeba$. | $(iv)$ દરેક કોષકેન્દ્ર વિભાજન પછી કોષરસનું વિભાજન થતું નથી. ઉદાહરણ: $Plasmodium$. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo