| પોલિપ (Polyp) | મેડુસા (Medusa) |
|---|---|
| $(1)$ પોલિપ સ્થાનબદ્ધ (sessile) હોય છે અને મુખ તથા સ્પર્શકો ધરાવતા નળાકાર દંડ જેવા દેખાય છે. | $(1)$ મેડુસા મુક્ત રીતે તરતા,છત્રી જેવા આકારના હોય છે અને સ્પર્શકો ધરાવે છે. |
| $(2)$ પોલિપ અલિંગી પ્રજનન દ્વારા કલિકાસર્જન (budding) કરે છે. | $(2)$ મેડુસા લિંગી પ્રજનન દ્વારા જળમાં જન્યુઓ મુક્ત કરીને પ્રજનન કરે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo