વિવિધ મસ્તિષ્ક ચેતાઓ (cranial nerves) અને તેમના કાર્યો નીચે આપેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
નામકાર્ય
$I.$ હાઈપોગ્લોસલ (Hypoglossal)સાંભળવું અને સંતુલન
$II.$ ગ્લોસોફેરિન્જિયલ (Glossopharyngeal)ગ્રસની,સ્વરપેટી,ગરદન અને ખભાનું હલનચલન
$III.$ પેથેટિક (Trochlear)નેત્રગોલકનું પરિભ્રમણ
$IV.$ ઓક્યુલોમોટર (Oculomotor)નેત્રગોલકનું હલનચલન

  • A
    $I$ અને $II$
  • B
    $II$ અને $IV$
  • C
    $III$ અને $IV$
  • D
    $I, II, III$ અને $IV$

Explore More

Similar Questions

મસ્તિષ્ક બાહ્યકને તેના ....... દેખાવના સંદર્ભમાં ....... કહે છે.

કૉલમ $I$ માં મગજના ભાગોને કૉલમ $II$ માં તેમના સમાવેશ સાથે જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$1$. ટેલેન્સેફાલૉન (Telencephalon)$a$. ઘ્રાણ પિંડ (Olfactory lobes)
$2$. રાઈનેન્સેફાલૉન (Rhinencephalon)$b$. અનુમસ્તિષ્ક અને પોન્સ વેરોલી (Cerebellum and pons varolii)
$3$. મેસેન્સેફાલૉન (Mesencephalon)$c$. ક્રુરા સેરેબ્રી અને કોર્પોરા ક્વાડ્રિજેમિના (Crura cerebri and corpora quadrigemina)
$4$. મેટેન્સેફાલૉન (Metencephalon)$d$. બૃહદ મસ્તિષ્ક (Cerebrum)

સાચો વિકલ્પ પસંદ કરો.

કોરોઇડ પ્લેક્સસનું કાર્ય શું ઉત્પન્ન કરવાનું છે?

અનુમસ્તિષ્ક (cerebellum) માં જોવા મળતી શાખાયુક્ત વૃક્ષ જેવી રચના કઈ છે?

મગજનો કયો ભાગ બુદ્ધિ ક્ષમતાને નિયંત્રિત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo