ડાયઈથાઈલ ઈથર આમાંથી કયા આઈસોમર (સમઘટક) સાથે સંકળાયેલ નથી?

  • A
    બ્યુટેનોઈક એસિડ
  • B
    મિથાઈલ પ્રોપિયોનેટ
  • C
    સ્ટીરિયોઆઈસોમેરિઝમ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ડાયઈથાઈલ ઈથરમાં નિર્જળ $AlCl_3$ અને જલીય $AlCl_3$ ની દ્રાવ્યતા અનુક્રમે $S_1$ અને $S_2$ છે. તો:

નીચેની પ્રક્રિયામાં,$\text{Phenol}$ $\xrightarrow{Zn \, \text{dust}} x$ $\xrightarrow[\text{Anhy.} \, ZnCl_2]{CH_3Cl} y$ $\xrightarrow{\text{Alk.} \, KMnO_4} z$. નીપજ $z$ શું છે?

નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો :
$(A)$ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી કીટોન મળે છે
$(B)$ ઇથેનોલ સાંદ્ર $H_2SO_4$ સાથે $180\,^{\circ}C$ તાપમાને પ્રક્રિયા કરીને ઇથિલીન આપે છે
$(C)$ મિથેનોલ આયોડિન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને આયોડોફોર્મના પીળા અવક્ષેપ આપે છે
$(D)$ જ્યારે આલ્કોહોલમાં સોડિયમ ઉમેરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઉપરના સમૂહમાંથી સાચા વિધાનો પસંદ કરો:

Difficult
View Solution

ફિનોલ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ સામાન્ય રીતે,ફિનોલ આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે.
$(B)$ ફિનોલનો ઉપયોગ મેલામાઈન પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે.
$(C)$ ફિનોલ તટસ્થ ફેરિક ક્લોરાઈડ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે.
$(D)$ ફિનોલને એસિટિલ ક્લોરાઈડ સાથે ગરમ કરવાથી ફિનેટોલ મળે છે.

વિલિયમસન સંશ્લેષણમાં નીચેના આલ્કાઇલ હેલાઇડની ક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે?
$I. \, CH_2 = CHCH_2Cl$
$II. \, CH_3CH_2CH_2Br$
$III. \, (CH_3)_3CCH_2Br$
$IV. \, CH_3CH_2CH_2Cl$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo