ડાયક્લોરોકાર્બીન ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક $KOH$ દ્વારા બને છે. કઈ પ્રક્રિયામાં આ કાર્બીનનો સમાવેશ થાય છે?

  • A
    શ્મિટ પ્રક્રિયા
  • B
    રાઈમર-ટીમેન પ્રક્રિયા
  • C
    કાર્બાઈલ એમાઈન પ્રક્રિયા
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

જ્યારે ઇથાઇલ એસિટેટને જલીય સોડિયમ ક્લોરાઇડ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે પરિણામી દ્રાવણનું બંધારણ શું હશે?

નીચેની પ્રક્રિયાની શ્રેણીમાં $Z$ શું છે?
$Z$ $\xrightarrow{PCl_5} X$ $\xrightarrow{Alc. KOH} Y$ $\xrightarrow{dil. H_2SO_4} Z$

Difficult
View Solution

ક્લોરોબેન્ઝીન,એનિલિન અને બેન્ઝોઇક એસિડના $1 \ g$ મિશ્રણને $50 \ mL$ ઇથાઇલ એસિટેટમાં ઓગાળીને સેપરેટિંગ ફનલમાં લેવામાં આવ્યું છે. તે જ ફનલમાં $5 \ M \ NaOH$ $(30 \ mL)$ ઉમેરવામાં આવ્યું. ફનલને જોરશોરથી હલાવવામાં આવી અને પછી બાજુ પર રાખવામાં આવી. ફનલમાં રહેલા ઇથાઇલ એસિટેટના સ્તરમાં શું હશે?

નવો કાર્બન-કાર્બન બંધ કઈ પ્રક્રિયામાં બની શકે છે?

ફિનોલ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(A)$ સામાન્ય રીતે,ફિનોલ આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે.
$(B)$ ફિનોલનો ઉપયોગ મેલામાઈન પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે.
$(C)$ ફિનોલ તટસ્થ ફેરિક ક્લોરાઈડ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે.
$(D)$ ફિનોલને એસિટિલ ક્લોરાઈડ સાથે ગરમ કરવાથી ફિનેટોલ મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo