ત્રણેય પ્રકારના સ્નાયુતંતુઓની આકૃતિ દોરી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
રેખિત સ્નાયુ પેશી |
સરળ કે અરેખિત સ્નાયુ પેશી |
હૃદ સ્નાયુ પેશી |
$1.$ કોષો લાંબા, નળાકાર અશાખિત અને બહુકોષકેન્દ્રીય હોય છે. | કોષો લાંબા, અંતિમ છેડા સાંકડા અશાખિત અને એક કોષકેન્દ્રીય હોય છે. | તેના કોષો નળાકાર, શાખિત અને એક કેન્દ્રીય છે. |
$2.$ તેના સ્નાયુતંતુઓમાં એકાંતરે ઘેરા અને આછા રંગના પટ્ટાઓ એકાંતરે ગોઠવાયેલ હોય છે. | $2.$ તેઓમાં ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળતાં નથી. |
$2.$ તેઓમાં એકાંતરે ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળે છે. |
$3.$ આ સ્નાયુ પેશી અસ્થિઓ સાથે જોડાયેલ હોય છે. | $3.$ આ સ્નાયુ પેશી અંતઃસ્થ અંગોમાં જોવા મળે છે. | $3.$ આ સ્નાયુ પેશી માત્ર હદયની દીવાલમાં જોવા મળે છે. |
$4.$ આ પેશી શારીરિક ગતિ શીલતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. | $4.$ આ પેશી દ્વારા શરીરમાં ચાલતી તમામ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ થાય છે. | $4.$ આ પેશી દ્વારા જીવનપર્યત રીતે સંકોચન અને શિથિલન થાય છે. |
$5.$ આ અનૈચ્છિક સ્નાયુ પેશી છે. | $5.$ આ અનૈચ્છિક સ્નાયુ પેશી છે. | $5.$ આ અનૈચ્છિક સ્નાયુ |
અન્નવાહકના ઘટકો કે એકમો કયા કયા છે ?
બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે ?
વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે ?
કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે ? તેમનાં નામ આપો.
ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો.