જો આ ક્ષેત્રનું સ્થિતિમાન $x, y$ યામને આધારે $V=10\,axy$ થી દર્શાવતું હોય તો વિદ્યુતક્ષેત્રની તિવ્રતાનો સદિશ કયો ગણાશે?

  • A

    $10 a(y \hat{i}+x \hat{j})$

  • B

    $-10 a[y \hat{i}+x \hat{j}]$

  • C

    $-a[y \hat{i}+x \hat{j}]$

  • D

    $-10 a[x \hat{i}+y \hat{k}]$

Similar Questions

જો કોઇ વિસ્તારમાં વિદ્યુત વિભવ ( વોલ્ટમાં ) $V (x,y,z) =6xy-y+2yz $ દ્રારા દર્શાવવામાં આવે તો $(1,1,0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર ______ $N/C$

  • [AIPMT 2015]

$P(x, y)$ બિંદુએ વિધુતસ્થિતિમાન $V = axy$ હોય તો, $P$ થી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર કોના સપ્રમાણમાં હોય?

એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન દર્શાવવા માટે  $V=\frac{3 x^2}{2}-\frac{y^2}{4}$ સંબંધ વપરાય છે.$x$ અને $y$ મીટરમાં છે અને $V$ એ વૉલ્ટમાં છે. તો બિંદુ  $(1\,m,2\,m)$ પર વિદ્યુતક્ષેત્રની તિવ્રતા $N / C$ કેટલી થશે ?     

આકૃતિ આપેલ પ્રદેશમાં અચળ સ્થિતિમાનની રેખાઓ દર્શાવે છે કે જ્યાં વિદ્યુતક્ષેત્ર હાજર હોય. $B$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર............ છે.

$Q$ વિઘુતભારથી એક બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=Q$$ \times {10^{11}}\,V$ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______

  • [AIPMT 2008]