જોડાયેલા કાર્બન($a$ અને $b$) ની સંપૂર્ણ ગોઠવણીઓ નક્કી કરો
$a = R ; b = R$
$a = R ; b = S$
$a = S ; b = R$
$a = S ; b = S$
સંયોજન $C{H_3} - CHBr - CHBr - COOH$ ના પ્રતિબિંબિઓની સંખ્યા ......... છે.
સંયોજન $1, 4$ ડાયક્લોરોસાયકલોહેકઝેન અવકાશસમઘટક ની કુલ સંખ્યા કેટલી છે
ડાયમિથાઈલ સાયકલોપેન્ટેનના શક્ય અવકાશીય સમઘટકો (stereoisomers) ની કુલ સંખ્યા ............છે.
નીચેના સંયોજનો કેવી રીતે સંબંધિત છે?
નીચેના સંયોજન માં કીરાલ કેન્દ્રોની સંપૂર્ણ ગોઠવણીઓ નક્કી કરો