$H_2SO_4$ ના ઉત્પાદન માટેની સંપર્ક વિધિ (Contact process) વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન સંપર્ક વિધિ દ્વારા કરવામાં આવે છે. તેમાં નીચેના સોપાનનો સમાવેશ થાય છે:
સોપાન $(i):$
સલ્ફર અથવા સલ્ફાઈડ અયસ્કને હવામાં સળગાવીને $SO_2$ મેળવવામાં આવે છે.
સોપાન $(ii):$
ઓક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા,$V_2O_5$ ઉદ્દીપકની હાજરીમાં $SO_2$ નું $SO_3$ માં રૂપાંતર થાય છે.
$2SO_{2(g)} + O_{2(g)} \xrightarrow{V_2O_5} 2SO_{3(g)}$
સોપાન $(iii):$
ઉત્પન્ન થયેલ $SO_3$ ને $H_2SO_4$ માં શોષીને $H_2S_2O_7$ (ઓલિયમ) મેળવવામાં આવે છે.
$SO_3 + H_2SO_4 \longrightarrow H_2S_2O_7$
આ ઓલિયમને પાણી સાથે મંદ કરીને ઇચ્છિત સાંદ્રતાનો $H_2SO_4$ મેળવવામાં આવે છે.
વ્યવહારમાં,આ પ્લાન્ટ $2 \ bar$ દબાણ અને $720 \ K$ તાપમાને ચલાવવામાં આવે છે. આમ મેળવેલ સલ્ફ્યુરિક એસિડ $96-98 \%$ શુદ્ધ હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ${H^{+}}$ આપવા માટે સૌથી સરળતાથી વિયોજન પામે છે?

સલ્ફરના નીચેનામાંથી કયા ઓક્સોએસિડમાં $S-S$ બંધ જોવા મળે છે?

સમૂહ-$16$ ના તત્વોના હાઇડ્રાઇડ્સની ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી કોની પાસે $S-O-S$ બંધન છે?

સમૂહ-$16$ માં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પીમાં થતા ફેરફારો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo