પ્રક્રિયા $2H_{2(g)} + CO_{(g)} \rightleftharpoons CH_3OH_{(g)}$ ના સંતુલન પર નીચેનાની અસર સમજાવો:
$(a)$ $H_2$ ઉમેરતા
$(b)$ $CH_3OH$ ઉમેરતા
$(c)$ $CO$ દૂર કરતા
$(d)$ $CH_3OH$ દૂર કરતા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ પ્રક્રિયા: $2H_{2(g)} + CO_{(g)} \rightleftharpoons CH_3OH_{(g)}$ છે.
$(a)$ $H_2$ ઉમેરતા: $H_2$ પ્રક્રિયક છે. લે-શાતેલિયરના સિદ્ધાંત મુજબ,પ્રક્રિયક ઉમેરવાથી સંતુલન પુરોગામી દિશામાં ખસે છે જેથી $CH_3OH$ નું ઉત્પાદન વધે છે.
$(b)$ $CH_3OH$ ઉમેરતા: $CH_3OH$ નીપજ છે. નીપજ ઉમેરવાથી સંતુલન પ્રતિગામી દિશામાં ખસે છે.
$(c)$ $CO$ દૂર કરતા: $CO$ પ્રક્રિયક છે. પ્રક્રિયક દૂર કરવાથી સંતુલન પ્રતિગામી દિશામાં ખસે છે,જેથી $CH_3OH$ નું પ્રમાણ ઘટે છે.
$(d)$ $CH_3OH$ દૂર કરતા: $CH_3OH$ નીપજ છે. નીપજ દૂર કરવાથી સંતુલન પુરોગામી દિશામાં ખસે છે જેથી વધુ $CH_3OH$ બને છે.

Explore More

Similar Questions

સંતુલન સમયે,દબાણ વધારતા $H_2O$ ના ઉત્કલનબિંદુ પર શું અસર થાય છે?

પ્રક્રિયા $3X_{(g)} + Y_{(g)} \rightleftharpoons X_3Y_{(g)}$ માટે,સંતુલન સમયે $X_3Y$ નું પ્રમાણ કોના દ્વારા પ્રભાવિત થાય છે?

એમોનિયાનું ઉત્પાદન મહત્તમ કરવા માટે જરૂરી શરતો જણાવો.

સંતુલન $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + 22 \ kcal$ માં એમોનિયાના સર્જનની તરફેણ ......... દ્વારા થાય છે.

ફેરિક નાઈટ્રેટનું જલીય દ્રાવણ જ્યારે પોટેશિયમ થાયોસાયનેટના જલીય દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે લાલ રંગનું દ્રાવણ મળે છે. સંતુલન પ્રાપ્ત થતાં લાલ રંગની તીવ્રતા અચળ બને છે. જ્યારે સંતુલન સમયે નીચેના રસાયણો ઉમેરવામાં આવે ત્યારે સાચું વિધાન પસંદ કરો:
$I$. ઓક્ઝેલિક એસિડ
$II$. મર્ક્યુરિક ક્લોરાઈડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo