દેડકાના મગજની રચનાનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ મગજમાંથી $10$ જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. મગજ એક અસ્થિમય રચનામાં સુરક્ષિત હોય છે જેને મગજ પેટી (ક્રેનિયમ) કહેવાય છે.
$\rightarrow$ મગજને અગ્રમગજ,મધ્યમગજ અને પશ્ચમગજમાં વિભાજિત કરવામાં આવે છે.
$\rightarrow$ અગ્રમગજમાં ઘ્રાણપિંડો (olfactory lobes),જોડમાં રહેલા બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને એક અયુગ્મ ડાયેન્સફાલૉનનો સમાવેશ થાય છે.
$\rightarrow$ મધ્યમગજ એક જોડ દ્રષ્ટિપિંડો (optic lobes) દ્વારા લાક્ષણિક રીતે ઓળખાય છે.
$\rightarrow$ પશ્ચમગજ અનુમસ્તિષ્ક (cerebellum) અને લંબમજ્જા (medulla oblongata) નું બનેલું છે.
$\rightarrow$ લંબમજ્જા એ ફોરામેન મેગ્નમ (મહાછિદ્ર) દ્વારા બહાર નીકળીને કરોડરજ્જુમાં પરિણમે છે,જે કરોડસ્તંભમાં સુરક્ષિત હોય છે.

Explore More

Similar Questions

દેડકામાં, $A$ નામની ત્રિકોણાકાર રચના $B$ ને જોડે છે:

મનુષ્યની સાથે સરખામણી કરતાં દેડકાનાં રક્તકણો ........... હોય છે.

નર દેડકાના શુક્રપિંડમાંથી કેટલા શુક્રવાહિકાઓ (vasa efferentia) ઉદ્ભવે છે?

Difficult
View Solution

દેડકાનાં દાંત $.......$ હોય છે.

એક સમયે,એક પુખ્ત માદા દેડકો એકસાથે $2500-3000$ ઈંડા મૂકી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo