સમૂહ પ્લેટીહેલ્મિન્થિસ (ચપટા કૃમિ) નું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\rightarrow$ પ્લેટીહેલ્મિન્થિસનું શરીર પૃષ્ઠ-વક્ષ બાજુએથી ચપટું હોય છે,તેથી તેમને ચપટા કૃમિ (flatworms) કહેવામાં આવે છે.
$\rightarrow$ આ મોટાભાગે મનુષ્યો સહિતના પ્રાણીઓમાં અંતઃપરજીવી તરીકે જોવા મળે છે.
$\rightarrow$ ચપટા કૃમિ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવતા,ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠરહિત (acoelomate) પ્રાણીઓ છે,જે અંગસ્તરીય આયોજન ધરાવે છે.
$\rightarrow$ પરજીવી સ્વરૂપોમાં અંકુશ (hooks) અને ચૂષકો (suckers) હાજર હોય છે.
$\rightarrow$ તેમનામાંથી કેટલાક પોષકતત્વોનું શોષણ યજમાનના શરીરમાંથી સીધું તેમની શરીરની સપાટી દ્વારા કરે છે.
$\rightarrow$ જ્યોત કોષો (flame cells) તરીકે ઓળખાતા વિશિષ્ટ કોષો આશૃતિનિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે છે.
$\rightarrow$ લિંગ અલગ હોતા નથી (ઉભયલિંગી).
$\rightarrow$ ફલન અંતઃસ્થ હોય છે અને વિકાસ ઘણી ડિંભ અવસ્થાઓમાંથી પસાર થાય છે.
$\rightarrow$ પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઉચ્ચ પુનઃસર્જન ક્ષમતા ધરાવે છે.
$\rightarrow$ ઉદાહરણો: ટીનિયા (પટ્ટીકૃમિ),ફેસિઓલા (લીવર ફ્લુક).

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્લેટીહેલ્મિન્થિસ (ચપટા કૃમિ) નું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયા સજીવમાં સ્વ-ફલન જોવા મળે છે?

પ્રાણીઓમાં પુનઃજનન (regeneration) કરવાની સૌથી વધુ ક્ષમતા શેમાં જોવા મળે છે?

પ્લેટીહેલ્મિન્થિસ (Platyhelminthes) અને રોટિફર્સમાં ઉત્સર્જન અંગો . . . . . . છે.

ચપટાકૃમિઓ $...$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo