પક્ષ્મ (cilia) અને કશા (flagella) ની સૂક્ષ્મ રચનાનું વર્ણન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પક્ષ્મ અને કશા એ કોષરસસ્તરના વાળ જેવી બહારની વૃદ્ધિ છે.
પક્ષ્મ નાની રચનાઓ છે જે હલેસાની જેમ કાર્ય કરે છે,જે કોષ અથવા તેની આસપાસના પ્રવાહીની ગતિ માટે જવાબદાર છે.
કશા પ્રમાણમાં લાંબી હોય છે અને કોષની ગતિ માટે જવાબદાર છે. આદિકોષકેન્દ્રી બેક્ટેરિયામાં પણ કશા હોય છે,પરંતુ તે સુકોષકેન્દ્રી કશા કરતા રચનાત્મક રીતે અલગ હોય છે.
પક્ષ્મ અથવા કશાના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ દર્શાવે છે કે તેઓ કોષરસસ્તર દ્વારા આવરી લેવાયેલા હોય છે. તેમના મુખ્ય ભાગને અક્ષસૂત્ર (axoneme) કહેવામાં આવે છે,જેમાં લાંબી ધરીને સમાંતર ઘણા સૂક્ષ્મનલિકાઓ (microtubules) આવેલા હોય છે.
અક્ષસૂત્રમાં સામાન્ય રીતે ત્રિજ્યાવર્તી રીતે ગોઠવાયેલી પરિઘવર્તી સૂક્ષ્મનલિકાઓની નવ જોડીઓ અને કેન્દ્રમાં સ્થિત સૂક્ષ્મનલિકાઓની એક જોડી હોય છે. અક્ષસૂત્રની સૂક્ષ્મનલિકાઓની આવી ગોઠવણીને $9+2$ ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે.
કેન્દ્રીય નલિકાઓ કેન્દ્રીય આવરણ (central sheath) દ્વારા જોડાયેલી હોય છે અને ત્રિજ્યાવર્તી આરા (radial spoke) દ્વારા દરેક પરિઘવર્તી જોડીની એક નલિકા સાથે જોડાયેલી હોય છે. આમ,ત્યાં નવ ત્રિજ્યાવર્તી આરા હોય છે.
પરિઘવર્તી જોડીઓ પણ લિંકર્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે.

Explore More

Similar Questions

પ્રાણી કોષમાં સેન્ટ્રિઓલ (તારાકેન્દ્ર) ના કાર્ય માટે શું સાચું છે?
$(I)$ બાયપોલર સ્પિન્ડલ (દ્વિધ્રુવીય ત્રાક) નું નિર્માણ
$(II)$ લાયસોઝોમનું નિર્માણ
$(III)$ મેસોઝોમનું નિર્માણ
$(IV)$ રિબોઝોમનું નિર્માણ

$Basal \ body$ (તલસ્થકાય) શબ્દ નીચેનામાંથી કોના વિકાસ સાથે સંકળાયેલ છે?

$9+2$ માઇક્રોટ્યુબ્યુલર ગોઠવણી ધરાવતું એક્સોનેમ શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયા સજીવોમાં તારાકેન્દ્ર (Centrioles) જોવા મળે છે?

કોષવિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક (bipolar spindle) ના સર્જન સાથે કઈ અંગિકા સંકળાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo